એક હતી કાનન પુસ્તક સમીક્ષા

  • 1.1k
  • 172

પુસ્તક સમીક્ષા પુસ્તકનું નામ : એક હતી કાનનલેખક: રાહુલ વોરાપ્રકાશન વર્ષ: 2024પ્રકાશક : નેક્ષસ સ્ટોરીસ પબ્લિકેશન સુરત ગુજરાત.માત્રભારતી મોબાઈલ એપ માં ઇબુક સ્વરૂપે વાંચી શકો છો.પ્રકાર: સામાજિક-માનસિક સંવેદનશીલ નવલકથા                     લેખક કહે છેકે "એક હતી કાનન..." નવલકથા વિશે એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે "મોતને હસતે મોઢે લલકારતી એક નારીની સંઘર્ષ કથા"                    “એક હતી કાનન” એ તેમના સર્જનાત્મક કાર્યમાં એક ઊંડું અને ઊર્જાસભર નવલકથાસ્વરૂપ પુસ્તક છે. સંવાદો હૃદયસ્પર્શી છે અને વાચકને પાત્રોની લાગણીઓ સાથે જોડે છે. લેખકની વર્ણનશૈલી જીવંત છે અને