એની જવાબદારી પૂરી થઈ અને મારી સાચી જિંદગી કદાચ હવે શરૂ થઈ... વાતની શરૂઆત માં જ આવું વાક્ય કેમ કે અત્યાર સુધી ક્યાંક ખોટ હતીએવું લાગતું, જે હજુ પણ એની એ જ વર્તાય છે, પણ હવે પોતાની જાતને સાંભળતા અને સંભાળતા બંને શીખી ગઈ છું. હા, અઘરું છે સહેલું નથી કેમ કે હસતાં હસતાં મનમાં આંસુ છુપાવ્યા છે. આદત બની ગઈ છે એટલે એવું નહીં કે લાગણી ઓછી થઈ પણ એમ માન્યું કે એ ખાલી મને હકીકત થી મળાવવા આવ્યો હશે ને હું થોડુંક વધું જ વિચારી ગઈ. આમ કહેવાયને કે જ્યારે પોતાની તાકાત પૂરી થઈ જાય ત્યારે ભગવાન સામું જોય