પોલીસ નું કોણ

  • 340
  • 112

એ પોલીસનું કોણ???️ થોડા દિવસ પહેલા હૈદરાબાદ માં વેટરનીટી ડોકટર સાથે જે લોકોએ દુષ્કર્મ કર્યું અને તે આરોપીઓને ઝડપવા ગયેલા આપણા પોલીસ અધિકારીઓ ની સામે ગુનેગારો એ ફાયરિંગ કર્યું અને વળતાં જવાબ  રૂપે પોલીસ જવાનોએ પણ ફાયરિંગ કરવું પડેલું... (ભલે એન્કાઉન્ટર કરેલું હોય છતાંય આપણે આવું જ કહીશું) ️ સદરહુ ફાયરિંગ માં દુષ્કર્મ કરનારા ચારેય દોષીઓ  (મોહમ્મદ આરીફ, ચિંતાકુંતા ચીનાકેશવુલું, જોલું શીવા, જોલું નવીન) ને ઠાર મરાયા... આ આરોપીઓને નર્કે મોકલવામાં જે કોઈ વીર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ સાથ સહકાર આપ્યો તેમને આપણે બિરદાવ્યા..  અને તેઓના વખાણ કર્યા... વાહ.. વાહ... ️ હવે આગળ શું થશે એની એ પોલીસ અધિકારીઓ ને તો