{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા ઘર છોડીને ચાલી જાય છે.. હવે જાણીએ આગળ.. } સાગર અને રેખા પ્લાન મુજબ શહેરથી દૂર એક મંદિરે મળે છે.. અને બને એકબીજાના જાણે પ્રેમના તરસ્યા હોય તેમ ભેટી પડે છે. અને થોડી વારમાં બંનેના લગ્ન પણ થઈ જય છે. અને લગ્ન કરીને સાગર રેખાને પોતાના ઘરે લઈ જાય છે. જેવો ડોર બેલ વગાડે છે સાગરના મમ્મી દરવાજો ખોલે છે.