નંદિની...એક પ્રેમકથા - ભાગ 10

  • 816
  • 1
  • 424

     શૌર્ય લાલઘુમ થઈ નંદિની ની સામું જોવે છે. ભાનુ પ્રતાપસિંહ ઊભા થઈ બોલ્યા એય છોકરી તારી હિંમત કેવી રીતે થઈ મારો અવાજ રેકોર્ડ કરવાની અને જાહેર માં જણાવવાની. તને તો હું પછી જોઈશ.જજ સાહેબ: ભાનુ પ્રતાપસિંહ આ કોર્ટ છે, અહીં શાંતિથી પેશ આવો.માથુર: ભાનુ પ્રતાપસિંહ ને બેસવા આગ્રહ કરે છે.માનનીય ન્યાયાધીશ,  તો તમે જોઈ શકો છો કે ભાનુ પ્રતાપસિંહ બધાની વચ્ચે પણ ધમકી આપી શકે છે તો .... જજ સાહેબ અમારાં બધાં પુરાવા સાચાં છે અને આ રેકોર્ડિંગ થી સાફ જણાઈ આવે છે કે આ લોકો જમીન સેવાભાવ માટે નહિ પરંતુ પોતાનાં સ્વાર્થ માટે લેવા માંગે છે. હું