આપણા શક્તિપીઠ - 2 - નૈનદેવી મંદિર

  • 474
  • 216

મિત્રો '52 શક્તિપીઠ' સિરીઝ અંતર્ગત અગાઉના પ્રકરણમા આપણેમા આદ્યશક્તિના 52 સ્વરૂપોમા પ્રથમ સ્વરૂપ એવા  માતાજી શ્રી હિંગળાજ મા વિશે જાણ્યું હવે પછી આપણે મા શક્તિના બીજા સ્વરૂપ એવા નૈનાદેવી વિશે જાણીશું. સાથે - સાથે તેમની સાથે જોડાયેલી દંતકથા તથા તેનું પૌરાણિક મહત્વ જાણીશું. 2 - નૈનાદેવી મંદિર - બિલાસપુર હિમાચલ પ્રદેશ 'નૈના દેવી' સતી માતાના 51 સ્વરૂપોમાં  એક સ્વરૂપ છે.   ક્યાં સ્થિત છે આ મંદિર ? 'નૈનાદેવી' માતાજીનું મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામા સ્થિત છે. આ મંદિર શિવાલિક પર્વત શ્રેણીની નૈના ટેકરીની ઊંચાઈ ( ટોંચ ) પર સ્થિત છે. આ મંદિર રાષ્ટ્રીય ધોરી માર્ગ ( નેશનલ હાઇવે ) 21 સાથે