{ મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે સાગર અને રેખા બંને બગીચામાંથી બહાર આવતા હોય છે. અને રેખાના પપ્પા તે બંનેને જોઈ જતા રેખાને ત્યાંથી હાથ પકડી લઈ જતા હોય છે... હવે જુઓ આગળ } સાગર જોતો રહી જાય છે અને રેખાના પપ્પા રેખાને હાથ પકડીને લઈ ગયા... ઘરે આવ્યા પછી રેખા કહે છે " પપ્પા સાંભળો તો ખરા " ત્યાં જ