સિંગલ મધર - ભાગ 26

  • 494
  • 1
  • 212

"સિંગલ મધર"( ભાગ -૨૬)ઝંખના એના ભાઈ મનન માટે વાતચીત કરવા કિરણને એક હોટલમાં મળે છે.હવે આગળ..ઝંખનાની વાત સાંભળીને કિરણના મુખ પર સ્મિત આવી ગયું.કિરણ..‌ગર્લ ફ્રેન્ડ...હા.. હતી.. તમે જાણતા હશો કે સમય એવો છે કે કોઈની પર ભરોસો કરી શકાતો નથી. વાતચીત ચાલતી હતી પણ વાત અધૂરી રહી છે. એણે જ મને ફરી મળવા માટે કહ્યું છે. પણ જ્યારે એક વખત કોઈ વ્યક્તિ વિશ્વાસ તોડી નાખે છે એ પછી ભરોસો ઓછો થાય છે. ખેર.. આ બધી વાતો તમને શું કામ કરું છું. આપણે મૂળ મુદ્દા પર આવીએ. વ્યોમા અને મનન માટે. ઝંખના...હા.. એમના વિશે વાતચીત કરીએ. તમને ગર્લ ફ્રેન્ડ બાબતે પૂછ્યું એટલે