કુપ્પી - પ્રકરણ 8

  • 266
  • 112

કુપ્પી ભાગ ૮રાતના 12:00 વાગ્યા . છેલ્લી ટ્રેન જતી રહી પણ કુપ્પી ના આવ્યો .છેલ્લા ચાર કલાકમાં રીટા એ લગભગ 100 ફોન કર્યા . કુપ્પી નો ફોન લાગતો ન હતો અને એના મિત્રો ફોન ઉપાડતા ના હતા . પપ્પાએ નક્કી કરેલા છોકરા જોડે આવતીકાલે રીટા ના લગ્ન હતા . રીટા ઘરેથી બહાનું કરીને નીકળી કે મારે આજે નોકરીએ જવું જ પડશે . છોકરાઓના પેપર તપાસાઈ ગયા છે મારે સબમીટ કરવાના છે .સબમીટ કરી પછી હું બ્યુટી પાર્લર વાળીને મળીને મોડેથી ઘરે પાછી આવી જઈશ . રીટા ના પપ્પા બિલકુલ નહોતો ઇચ્છતા કે રીટા બહાર જાય . પણ સ્કૂલની નોકરીની જવાબદારી હતી