ભાગ 3: પડછાયાઓના પીછાપાણીની લહેર વચ્ચે, એક જૂનો ફાર્મહાઉસ, અને એ તસ્વીર જે સઘળું બદલવાનો ઈશારો કરે છે)કાવ્યાના હાથમાં હતી એક વિન્ટેજ ફોટો – ત્રણ લોકો... અદિતિ, સૌમ્ય અને એક એવો શખ્સ જે તેના બાળપણનો સ્તંભ હતો – પપ્પા!કાવ્યાનું અંતઃકરણ ધ્રુજી ઉઠ્યું. એ ફોટો જેણે પિતા માટેનું ધરમારા કર્યું.કાવ્યા (મનથી):"શું એ સંયોગ હતો કે મારા પપ્પા એ લોકો સાથે હતાં? કે શું એ ક્યારેક અદિતિના જીવનનો ભાગ રહ્યા છે...? અને મને કદી નહિ કહેલું?"કાવ્યાએ એ ફોટો પકડી રાખ્યો, જેમ કોઈ ભીતરના તૂફાનને રોકી રહી હોય...– પપ્પાના ભૂતકાળનો દરવાજો ખૂલે છે(કાવ્યા ઘરે આવીને પપ્પાની જૂની ફાઇલ્સ ખોલે છે)કાવ્યા પપ્પાનું જૂનું લોકર