'જાન'ની સારવાર અને જેન્સીની મુંઝવણઆગળ આપણે જોયું કે ધનરાજ શેઠ હોસ્પિટલે જાય છે, જ્યાં તેમને ડોક્ટર સાહેબ સાથે મુલાકાત થાય છે.ડોક્ટર સાહેબ કેબિનની બહાર ઊભેલા પ્યુનને કહે છે, "તું જા અને સિસ્ટર જેન્સીને બોલાવી લાવ. તેને કહે કે ડોક્ટર સાહેબ બોલાવે છે, કામ છે."ડોક્ટર સાહેબ ધનરાજ શેઠને કહે છે, "જેન્સી બહુ સારી નર્સ છે અને તે બહુ સરસ રીતે દેખભાળ કરશે. પણ તમે તેને માત્ર તમારી સાથે આવવા માટે વિનંતી (request) કરી શકો છો, પૈસાની વાત કરતા નહીં."ધનરાજ કહે છે, "તમે ફિકર ન કરો ડોક્ટર, હું તેની સાથે વ્યવસ્થિત વાત કરીશ."પ્યુન જેન્સી પાસે જઈને કહે છે, "સિસ્ટર, તમને ડોક્ટર સાહેબ