મારુ ઘર, મારી નિયતિ છે - 6

  • 556
  • 222

મારું ઘર, મારી નીયતી  આગળ આપણે પાંચમાં ભાગમાં જોઈ ગયા મીરા ના લગ્નનો પ્રસ્તાવ પ્રમીલાબેન શારદાબેન સામે મુકે છેઅને મીરાના મા-બાપને લગતી શરતો પણ તેમનેજણાવે છે.શારદાબેનને મીરા નો ફોટો ગમી જાય છે. ઉપરથી તે ભણેલી-ગણેલી અને મોટા ઘરમાં ઉછરેલી છોકરી હોય છે.શારદાબેન મીરા અને માનવને એકબીજાને જાણવા માટે એક મિટિંગ રાખવાનું કહે છે પ્રેમીલાબેન ઘરમાં વધારે સભ્યો હોવાથી તે બાર મીટીંગ ગોઠવવાનું સુજાવ શારદા બેન ને આપે છે .શારદાબેન પ્રેમીલાબેન ને કહે જ્યારે હું તમને ફોન કરું ત્યારે તમે તેની મિટિંગ ગોઠવી દેજો. પ્રેમીલાબેન હા પાડી અને જતા રહે છે આ બાજુ માનવ પોતાના ઘરે જાય છે શારદાબેન પથ્થરીમાં સુતા