પરંપરા કે પ્રગતિ? - 16

આગળના ભાગમાં આપણે જોયું જેન્સી અને પ્રિયા રાતના ફોન ઉપર મેસેજ માં વાતો કરતા હતા ત્યાર પછી જેન્સી નિંદર ન આવતી હોવાથી પોતાની ડાયરી ખોલી અને એમાં થોડુંક લખે છે અને પછી સુઈ જાય છે.બીજે દિવસે સવારે જેન્સી વહેલી ઉઠી જાય છે અને નીતા ને ઉઠાડે છે જેનસીની નીતા ને કહે છે ચાલ તારો ચા અને નાસ્તો તૈયાર છે ઊભી થા બ્રશ કરપછી તને કોલેજમાં જવાનું મોડું થશે ઊભી થઈ જા. નીતા ની આંખો ખુલતી નથી તે બંધ આંખે જ કહે છેઅરે જેન્સી તું દરરોજ કેટલી વહેલી ઉઠી જાય છે .મને કોઈ ઉઠાડવા વાળુ ન હોય તો હું તો ઉઠું જ નહીં જેન્સી બ્લેન્કેટ