શ્યામ રંગ...લગ્ન ભંગ....26

  • 194
  • 56

                 રાતે પૂરતી ઊંઘ ન થવાને લીધે આરાધનાને તેનુ માથુ થોડુ ભારે લાગી રહ્યુ હતું.થોડી થોડી વારે અમને બધાની વચ્ચે જે તેના શ્યામ રંગ પર જે કટાક્ષ કર્યા હતા એ માથામાં હથોડાની જેમ લાગી રહ્યા હતા. હાથમાં ચા તો હતી પણ એ ચાની અસર વર્તાઈ રહી ન હતી.માત્ર સૂરજ  ઉગ્યો હતો, આરાધનાને ચા ઉગી ન હતી.          વિચારે ચડેલી આરાધના બહુ સારી રીતે જાણતી હતી કે તેનો દોસ્ત અનંત ,કદી તેને પરેશાન જોઈ શકશે નહીં,એટલે જ તે અનંતની મસ્તી પર થોડી ચિડાઈ જાય છે અને આરાધના અનંતને મસ્તી છોડી તેની