સિંગલ મધર - ભાગ 25

  • 206
  • 64

"સિંગલ મધર"( ભાગ -૨૫)ઝંખનાનો ભાઈ અને કિરણની બહેન વ્યોમા એકબીજાને પ્રેમ કરતા હોય છે.ઝંખના એના ભાઈ માટે વાતચીત કરવા માટે હોટલ જવા નીકળી.હવે આગળ..ઝંખના સ્કુટી પર જતી હોય છે એ વખતે એને લાગે છે કે કોઈ એનો પીછો કરે છે. એટલે એક બે જગ્યાએ સાઈડ પર ઉભી રહી.પણ પછી એને થયું કે એ એનો ભ્રમ છે.અને હોટલ તરફ જવા લાગી.બીજી બાજુ કિરણ પણ આ મુલાકાત માટે આતુર હતો.ઘરમાંથી નીકળતી વખતે એણે એની મમ્મીને વાત કરી.મમ્મી રાજી થઈ ગઈ. અને મુલાકાત સફળ થાય એ માટે આશીર્વાદ આપ્યા.કિરણે બહેન વ્યોમાને સાથે આવવા માટે પૂછ્યું.પણ વ્યોમાએ કહ્યું કે તમે વાતચીત કરી લો તો