ફ્લેટ નંબર ૫૦૪ - 2

  • 440
  • 208

અને કોલ કટ થઈ ગયો ઘરે જવાનુ મોડુ થવુ એ કઈ નવી વાત નહતી મારા માટે પણ ઘર માં રહેલી વસ્તુ થોડા ઘણા પૈસા અને જૂના ઘર ની યાદો અને હા મારી એકલતા આના સિવાઈ કઈ લૂંટાય એમ નહતુ આજ વિચારો માં ફેલ્ટ ના પાર્કિંગ સુધી આવી ગયો એ ખ્યાલ ના રહ્યો. પણ કદાચ મારે આવવા માં વધુ મોડુ થઈ ગયુ મને એમ હતું કે બધા ઉભા હશે લોકો ચર્ચા કરતા હશે પોલિશની વાન ઊભી હશે આ ચિત્રો માંથી મને કઈ જ જોવા ના મળ્યુ .   મારુ બાઈક મૂકી ફ્લેટની લિફ્ટ તરફ જવા નીકળ્યો એટલા માં ગાર્ડ અંકલ મળ્યા જેમનો કોલ