વિચિત્ર જોગાનુજોગ ધરાવતી ક્રાઇમ સ્ટોરી

  • 984
  • 354

સંયોગ અને જોગાનુજોગને જ્યારે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેને એકબીજા સાથે કોઇ નજીકનો સંબંધ હોતો નથી તેમ છતાં તેઓ એકબીજા સાથે સંકળાયેલ હોય છે.જ્યારે પણ કોઇ રહસ્યમય ગુનો બને છે ત્યારે તપાસકર્તાઓ એકપછી એક કડીઓને જોડીને આખી વાતનો તાળો મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.પણ જ્યારે તેમાં સંયોગ અને જોગાનુજોગનો પ્રવેશ થાય છે ત્યારે તે કેસ ખાસ્સો ગુંચવાઇ જતો હોય છે.તપાસકર્તાઓ ત્યારે એક સાથે બીજી કડીને જોડવામાં નિષ્ફળ રહેતા હોય છે.ઘણાં કેસોમાં આ યોગાનુયોગનો ગુના સાથે કોઇ સીધો સંબંધ હોતો નથી પણ તે ઘટનાને સમજવામાં ખાસ્સા મહત્વપુર્ણ સાબિત થાય છે.વર્ષ