હુ હજી કઈ વિચાર્યું એ પેહલા નેહાની આંખો મા જાણવાની ઉવતાડ દેખાઈ રહી હતી , અને હું એક ઊંડા શ્વાસ સાથે ચાલુ પડી ગયો હા હા કવ છું એમાં એવું હતું નેહા - હા કેવું હતું !..અમિત - હા એવું હતું કે ( ક્યાં થી શરૂ કરું તેનો ખ્યાલ નહતો આવી રહ્યો , જો બધુજ કહી દઈશ અને નેહા ! હમમ મારા વિશી શું વિચારશે તેનો ખ્યાલ પણ નહતો ,)અમિત - હા થોડા દિવસ પેહલાની વાત છે , જોબ થી થાકીને ઘરે આવ્યો હતો , ને અચાનક મારો ફોન પર કોલ આવ્યો પણ મેં થાકના કારણે અવોઇડ કર્યો હતો , અને પછી ઉપાડ્યો નેહા