કુપ્પી - પ્રકરણ 7

  • 306
  • 114

કુપ્પી ભાગ ૭ રીટા એટલે કુપ્પી નો પહેલો અને અધૂરો પ્રેમ .રીટા કુપ્પી કરતા બે વર્ષ નાની હતી . એનો પરિવાર પણ ચાલીમાં જ રહેતો કુપ્પી નું ઘર પહેલા માળે હતું અને રીટા નું ઘર બીજે માળે . બંને અને બધા મિત્રો સાથે સાથે સ્કૂલમાં જતા . કુપ્પી આ બચ્ચા ગેંગ નો લીડર હતો .રીટા અને કુપ્પી વચ્ચેની દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એમને ખબર પણ નહોતી પડી . રીટા ભણવામાં ખૂબ હોશિયાર હતી . કુપ્પી ને રમતગમતમાં વધુ રસ હતો . રીટા એના ક્લાસમાં હંમેશા પહેલા નંબરે પાસ થતી . કુપ્પી અને એના મિત્રો ખૂબ મુશ્કેલીથી પાસ થતા .કુપ્પી ની