ચાકુધારી ભુત - 1

  • 652
  • 222

"ચાકૂવાલો છોકરો"ગામનું નામ હતું રાણાવાવ – સુંદર છતાં એક રહસ્યમય ગામ. ગામના છેડે એક પડતર ભણેલી બિલ્ડિંગ હતી. વર્ષો પહેલા ત્યાં એક સ્કૂલ ચાલતી હતી. આજે ત્યાં કાંઈ નહોતું રહેતું – સિવાય એક આત્મા...એ આત્મા એક ૧૨ વર્ષના છોકરાનો હતો – નામ મયૂર. લોકો કહે છે કે એના ક્લાસમાં છોકરાઓ એનો મજાક ઉડાવતા, વળી એક દિવસ એમણે એને ચાકૂથી ઘાયલ કરી દીધો. માથામાં વાગી ગયેલું... અને ત્યાં જ એનું મૃત્યુ થયું. પણ મૃત્યુ પછી, એ શાંત નહોતો રહ્યો...ત્યાંથી શરૂ થઈ એક આતંકની વાર્તા.રાતે કોઈ બિલ્ડિંગ નજીક જાય – તો એક ભીંજાયેલું, સફેદ યુનિફોર્મ પહેરેલું બાળક દેખાય. હાથમાં લોહીલુહાણ ચાકૂ. એ