નંદિની જમીન નાં દસ્તાવેજો જોવા ગામની ઓફિસે પહોંચે છે.અંદર ખોલી જોવે તો આખી ઓફિસ ધૂળ થી ભરેલી છે.કેટલાક જૂના હિસાબી રજીસ્ટરો ખોલી ને તપાસ કરતા તેને એક કાયદેસર રજીસ્ટર્ડ દસ્તાવેજ મળે છે -જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જમીન "સમુદાયનાં હિત માટે " ગિફ્ટ કરેલી છે, એટલે કોઈ વ્યગતિગત માલિકી નહીઁ રાખી શકે. આ કાયદો હજુ પણ માન્ય છે.નંદિની તરત એ દસ્તાવેજની કોપી કરે છે, ફોટા ખેંચે છે.નંદિની ત્યાંથી નીકળી જાય છે અને ડાયરેક્ટ એક સારા અને જાણીતા વકીલ ને મળે છે. દસ્તાવેજ સાથે વકીલ ને મળી અધિકારી નોટિસ ફાઇલ કરે છે કલેકટર પાસે. આ દસ્તાવેજો એ સાબિત