થોડું મોડું થયું.....!

  • 506
  • 194

મેં એને પેહલીવાર આજ થી બે વર્ષ પેહલા જોઈ હતી, મારી એક મિત્ર ની બર્થ ડે પાર્ટી માં, અને એને જોતાં જ કદાચ મને એ ગમી ગઈ હતી.તો થયું એવું કે......, પૂનમ ના અજવાળાં ની રાત હતી, વાદળછાયું વાતાવરણ હતું ને જુલાઈ નો મહિનો હતો ને એમાંય અમારા એક મૂર્ખ મિત્ર એ ઓપન કેફે બુક કર્યો હતો. હું લગભગ પાર્ટી માં અડધા કલાક જેવો મોડો પોહંચેલો, કેક પણ કપાઈ ગઈ હતી અને થોડી વાર માં હું પોહંચ્યો. મેં જઈ ને સૌ પ્રથમ મારી મિત્ર પ્રિયા ને જન્મદિવસ ની શુભકામના આપી અને એક પછી એક બધા મિત્રો ને હું મળ્યો આમ