અનુભવ - પાર્ટ 2

  • 434
  • 202

જીવન માં આવ નારા બદલાવ થી એક દમ દૂર અન્નુ દરરોજ પ્રમાણે સવારે મમ્મી જોડે વાતો કરી ને જોબ માટે નીકળી…. આટલા જલ્દી માં કેમ છે… પાછળ થી અન્નુ ની ફ્રેન્ડ બોલી… અરે બેલા મારે આજે બહુજ  કામ છે સમય જ નથી… હસતા હસતા રૂમ માં પોચી જ્યાં અન્નુ ને સિગ્નેચર કરવાની હતી… અરે યાર મારી પેન કઈ ગઈ… અન્નુ બેગ માં જોવા બેઠી. આજુ બાજુ જોયું તો એક સાઇડ પર એક ટેબલ પર અનુરાગ બેઠો હતોઅરે યાર આ ખડૂસ કયા સવાર માં આનું મો જોયું… પછી તોય મન મનાવતા એની પાસે પેન માગી.. અનુરાગ પેન છે સેજ આપજેને… ના નથી મારી પાસે