પરંપરા કે પ્રગતિ? - 15

  • 722
  • 276

મિસ તારા સમજી જાય છે અને કહે છે, "તું પૈસાની ચિંતા ન કર, ખાલી આ માણસને ઓળખ."ચોકીદાર ફોટો જોઈને કહે છે, "હા, આ તે જ માણસ છે જે રાતના મિસ્ટર જાનને મળવા આવ્યો હતો, પણ હોસ્પિટલમાં રાતના કોઈને અંદર જવાની પરવાનગી નથી એટલે તે તેમને મળી ન શક્યા અને ત્યાંથી જતા રહ્યા."ધનરાજ શેઠનો ઘરની અંદરથી અવાજ આવે છે, "તારા ક્યાં છે તું? ચાલ આપણે ડિનર કરી લઈએ." મિસ તારા ગભરાઈ જાય છે અને કહે છે, "ભાઈ, અહીં જ છું, આવું છું..."મેડમ તારા તેમના પર્સમાંથી ઝડપથી થોડાક પૈસા ચોકીદારના હાથમાં આપે છે અને કહે છે, "ઠીક છે, મારે પાછું તારું કામ