હિંસક

  • 294
  • 1
  • 90

હિંસક️ મારું સાસરું વેરાવળ (સોમનાથ) છે... હમણાં જ હું મારા ધર્મ પત્ની ને તેડવા માટે વેરાવળ ગયો.. કોઈ પણ માણસ વેરાવળ જાય અને સોમનાથ દાદાના દર્શન ન કરે તો જ નવાઈ... અને બીજે દિવસે સહપરિવાર સોમનાથ દાદાના દર્શન કરવા ગયા..️ મંદિરે દર્શને ગયા એટલે સૌપ્રથમ તો દરેકે ઇલેક્ટ્રિક ગેઝેટ્સ એક સ્ટોરે જમા કરાવવાના હતા.. ત્યા જમા કરાવીને અંદર પ્રવેશ્યો.. મેઈન ગેટ પર બંદૂકધારી જવાનોએ મને તપાસ્યો.. ત્યાંથી આગળ ચાલ્યા એટલે બીજા ઠેકાણે ચેકીંગ.. ત્યાં પણ મને ચેક કર્યો... અને પછી ત્રીજા ઠેકાણે એ જ ચેકિંગ... ત્યારબાદ મંદિરમાં અંદર પ્રવેશ્યો એટલે જોયું તો ચારેય બાજુ સીસીટીવી કેમેરા.... એટલા કેમેરા કે ભગવાન પણ