હજુ ઘણું કરવાનું બાકી છે

  • 818
  • 1
  • 304

હજુ ઘણું કરવાનું બાકી છેગઈ કાલ મોડી રાત્રીના  હૈદરાબાદ પોલીસ ના ડૉ. પ્રિયંકા ના રેપ અને જીવતા સળગાવી દેનારા ચારેય દુષ્કર્મીઓ ને એન્કાઉન્ટર માં ઠાર મારતા આજનો દિવસ જાણે આઝાદીનો દિવસ હોય એવું લાગ્યું... આટલા ઉમદા કાર્ય માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ને દિલ થી salute કરવાનું મન થાય છે.. પરંતુ અહીં જણાવવાનું એ થાય છે કે આ એન્કાઉન્ટર થી basically થયું છે શું...? અહીં મારે ભારતના બંધારણ ને આ ઘટના સાથે જોડીને પ્રશ્ન રજૂ કરવો છે .. જો કે આજે બાબા સાહેબ આંબેડકર જી ની 63 મી પુણ્યતિથિ છે... તો બંધારણ ની વાત કરીએ એ પણ યથાયોગ્ય જ ગણાય... આ નિમિત્તે