આવો જમવા

(87)
  • 952
  • 344

આજની ચર્ચા નો વિષય અને આજે જ મારી સામે બનેલા સામાન્ય સંયોગ ને હું અહી રજુ કરું છું... ચર્ચા નો પ્રશ્ન એવો હતો કે કુટુંબ વ્યવસ્થાના ફાયદા અને ગેરફાયદાઓ..️  પણ હું અહી થોડું edit કરીને એક સરસ વિચાર જે મારા માનસપટલ આવ્યો એ હું અહી રજૂ કરું છું.. આજે મોટાભાગના જવાબો વાંચ્યા કે કુટુંબ વ્યવસ્થા ભાંગી છે, આવું છે તેવું છે પણ હું અહી ઓશો જી નું એક વાક્ય ટાંકવા માંગુ છું કે...  ઓશો જીએ કહ્યું એમ કે "આજનું જીવન પહેલા કરતા ઘણું સારું છે જો જીવતા આવડતું હોય તો"... અને આજના જીવન માંથી હું એક બાબત અહીં જણાવીશ... આજે