મર્દાની

  • 380
  • 118

મર્દાનીઆ લેખ નો હેતુ મર્દાની મૂવી ના રીવ્યુ લખવાનો નથી... એટલે જો કોઈ વ્યક્તિ એવું માનીને આ લેખ વાંચતા હોય તો ન વાંચતા... અહીં મર્દાની મૂવી જોઈને જે પ્રશ્નો મારા માનસપટલ પર ઉપસ્થિત થયા એ પ્રશ્નો અહીં રજૂ કરવાનો છું..વાંચકો માંથી ઘણા ને એવું થતું હશે કે આ ભાઈ તો એની રચના માં ગમે ત્યારે પ્રશ્નો જ રજૂ કરતો હોય છે.. આનું નામ પીયૂષ નહીં પણ જુદાઈ મૂવી ના પરેશ રાવલ હોવું જોઈતું હતું...  પરેશ રાવલ જુદાઈ ફિલ્મ માં સામા વાળા ને પ્રશ્નો પૂછી પૂછી ને નસો ખેંચી નાખતા હતા... અહીં આ કામ પીયૂષ ને સોંપ્યું લાગે છે... મર્દાની મૂવી.....આ