સંકલ્પની શક્તિ

  • 346
  • 112

સંકલ્પ ની શક્તિ️ હું  આજે વાત કરીશ આપણા માં રહેલી એક શક્તિ ની.. કે જે આપણને કુદરતે જન્મતાની સાથે જ ભેટ માં આપેલી છે.. કદાચ આપણે જ એને ઓળખવામાં ઉણા ઉતર્યા છીએ.️ હા આપ સાચા છો હું વાત કરવાનો છું સંકલ્પ શક્તિની.. આપણી ગુજરાતી માં કહેવત છે ને કે "મન હોય તો માળવે જવાય".... હા કૈક એવું જ આપ સમક્ષ રજુ કરવા માંગુ છું.. ️ આ વાત છે સને 1930 આસપાસ ની... ઉત્તર અમેરિકા નું એક નાનકડું ગામડું.. એ ગામ માં આવેલી એક શાળા માં ગોળ કોલસાની સગડી રાખવામાં આવેલ હતી.. આ સગડી માં એક છોકરો રોજ સવારે વહેલા આવીને કોલસા