નંદિની...એક પ્રેમકથા - ભાગ 6

  • 792
  • 414

શૌર્યના હોઠ કટાક્ષથી ખીંચાઈ ગયાં.શૌર્ય ગુસ્સે થતાં નંદિની ની સામું જોઈને બોલે છે:"મને એ જમીન મળે એ માટે કોઈપણ હદ પસાર કરીશ... અને જો કોઈ એ રસ્તામાં આવશે, તો તેને નીચે દબાવી દેવા માંગું છું."એના શબ્દોમાં એક ખતરનાક ઠંડક હતી – કોઈ શૌર્ય પ્રતાપસિંહ ઓળખતો નથી હજુ. "એ કંઈ પામવા કોઈ પણ હદે જઈ શકે છે". હું ફરી આવીશ...અને જ્યારે આવીશ ત્યારે એ જમીન મારી હશે. કોઈ મારું કંઈ જ નહીં બગાડી શકે.શૌર્ય પોતાની ગાડીની સ્પીડ વધારી, ત્યાંથી નીકળી જાય છે.શ્યામળદાસ શૌર્ય નાં ગયાં પછી ભાંગી પડે છે.તેને ખુબ આઘાત લાગ્યો  છે.અને બોલવા લાગ્યાં "હવે એ જમીન આપણી નહિ રહે"...નંદિની