કુન્દનિકા કાપડીઆ

  • 474
  • 160

સાત પગલાં આકાશમાં આ નામની બહુ પહેલા એક સીરીયલ આવતી હતી. મારી મમ્મી આ સીરીયલ ખૂબ ધ્યાનથી જોતી હું પણ તેની સાથે સાથે જોતી.મને માત્ર તેમાંથી એક જ શબ્દ યાદ રહેતો અને એ હતો "અમારી વસુધા થાથી તે થાથી" મને તેમાં બહુ મજા પડતી. એમાં આવતા એક ડોશીમા તેની વહુ ને આવી રીતે ખીજાતા અને મને બહુ જ હસવું આવતું પણ મને ત્યારે એ સીરીયલનો હાર્દ સમજમાં ન આવતો અને શું કહેવા માંગે છે એ સમજમાં નહોતું આવતું પણ જેમ જેમ હું મોટી થઈ  વાંચન પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ .તેમ તેમ મને જે તે વાર્તા ના લેખકોના જીવન ઉપર