રિમોટ કંટ્રોલ

  • 412
  • 102

ટીવી રિમોટ "એક સમય હતો જ્યારે હું ક્યાંક ખૂણા માં પડ્યો હોય, હા કદાચ તક્યાની પાછળ !    હઝારો ચેનલ હોવા છતાંય મારો સમય ફિક્સ હતો. સવાર - બપોર અને રાત તો પણ ભાગ્ય જ ફેમેલીના બધા અભ્યોને એક સાથે ક્યારેક જ ભેગા જમતા જોતો હું. એ જીવનની ભાગ દોડ કોઈને ખ્યાલ પણ નહતો રેહતો કે ટીવી માં શું ચાલે છે. કે ફેમિલી મેમ્બરનાં મન શું ચાલી રહ્યું છે.બસ જમ્યા પછી ઘરના વડીલ બહાર જતા રેહતા અને ઘરનો મોટો દીકરો પણ ચાલ્યો જતો. અને રહી ગઈ ઘરને ચલાવ નારી એટલે કે એક ' નારી ' તે મને લઈને બેસી જતી મનની