અને બસ પછી હુ , ઘર તરફ જવા નીકળ્યો વરસાદ પછીની બાઈકની સવારી આગળ કોઈ પણ મોંઘી કાર ના આવી શકે માટીની સુગંધ એ કુદરતની ભેટ છે. જે આપ મેળે ઊંડો શ્વાસ લઈ વધુ જીવનને માણવા મજબૂર કરી દે તેમ છે.. બસ આમ વાતાવરણની મજા માણતા ઘરે તો આવે ગયો , અને બાઈકનું સ્ટેન્ડ પડતાજ વિચાર આવ્યું , કે મુંબઈ તો જવાનુજ છેને, ફ્લેટની સીડીઓ રોજ કરતા આપ મેળે થાક આપવા લાગી અને ઘરે આવે ગયો, કાલે સવારની ફ્લાઈટ છે, ને બધું પેકિંગ , બસ આ પેકિંગ નામ થી મારી મોમ યાદ આવી ગઈ , જો મોમના હોયને તો હું ક્યાંક