સિંગલ મધર - ભાગ 23

  • 528
  • 1
  • 230

"સિંગલ મધર"( ભાગ -૨૩)કિરણ મેઘના મેડમે મોકલેલો કાવ્યાનો ફોટો બહેન વ્યોમાને બતાવે છે.વ્યોમાએ કાવ્યાનો ફોટો જોયો. એની ભમરો ઉંચી થઇ. એ આનંદ ચકિત થઈ ગઈ.બોલી..ઓહ..સો ક્યૂટ.. કાવ્યા.. આ કાવ્યા શુક્લા છે. કિરણ...કેવી લાગે છે? એનું નાક થોડું ટેઢુ છે.ને હોંઠ તો જો.. કેવા લાગે છે. ને એના આ ગાલ પર શેનો ડાઘો છે.‌થોડીક બાડી લાગે છે.વ્યોમા..તમે શેના ઉપરથી આવું બોલો છો. મને ગમી છે. એ એટલી બધી સુંદર છે કે એને બ્યુટી ક્વીન કહેતા હતા.કિરણ હસી પડ્યો.બોલ્યો..એટલે તું એને જાણે છે કે ઓળખે છે?વ્યોમા..હું એને જાણું છું અને ઓળખું પણ છું. ભાઈ હા પાડી જ દો. આવી ક્વીન નસીબદારને જ મળે.