સિંગલ મધર - ભાગ 22

  • 694
  • 2
  • 364

"સિંગલ મધર"( ભાગ -૨૨)ભાઈ બહેનની વાતો એટલે હસી મજાક મસ્તી.એવી વાતો ભાઈ કિરણ અને બહેન વ્યોમાની.લગ્ન કરવા માટે ઉત્સુક એવો કિરણ ઉંમર થોડી વધુ થઈ હતી પણ યોગ્ય પાત્ર ન મળવાને કારણે લગ્ન કર્યા નહોતા.એક ઘટના પછી કિરણ પર ત્રણ જગ્યાએ એ માટે ફોન આવે છે. પણ કિરણ પોતાની નાની બહેન વ્યોમાનું ગોઠવાઈ જાય પછી જ મેરેજ કરીશ એવું કહે છે.હાઈસ્કૂલના મેડમ મેઘનાનો ફોન આવે છે અને પછી એની નાની બહેન કાવ્યાનો બાયોડેટા અને ફોટા મોકલે છે.બહેન વ્યોમા એ જાણવા ઈચ્છે છે કે કાવ્યા કોણ છે?નામ સાંભળીને કાવ્યા ચમકી ગઈ.ઓહ... કાવ્યા?.. મને ફોટો બતાવો.કિરણ..જો .. હું કહેતો હતો ને.. નામ