સ્વપ્નિલે સનન કરતા બે તમાચા વિધી ના ગાલ પર ચોડી દીધા .વિધી જમીન પર પડી ગઈ વિધી એ થોડું ઉપર જોયું ત્યાં " સ્વપ્નિલ ....... " વિધી ચોંકી ગઈ .સ્વપ્નિલે હજૂ બે તમાચા વિધી ને ઝીંકી દીધા ." અંકલ સમજાવી દયો આ તમારી દીકરી ને " સ્વપ્નિલે જશવંત ભાઈ ને કહ્યું ." વિધી બેટા ... " જશવંત ભાઈ વિધી ને ઊભા કરતા કરતા બોલ્યાં " બીજી વાર મારી પત્ની ને હાથ લગાડ્યો છે તો આ તારા બાપ સામે જ તને કહું છું આ તારા બંને હાથ ભાંગી નાખતા મને વાર નઈ લાગશે " સ્વપ્નિલ પૂરા અધિકાર સાથે બોલ્યો " ના બાબા કાઈ નથી