સ્વપ્નિલ - ભાગ 14

  • 1.2k
  • 640

" વિધી બેટા કાઈ નહિ થયું હો " વનિતા બેન એ પોતાની દીકરી ને કહ્યું " હા " વિધી બોલી આમ જાન અંદર આવી અને એક પછી એક ગાડીઓ આવી રહી હતી .બધા બહાર ઉતર્યા અને સૌથી આગળ ની ગાડી માંથી સ્વપ્નિલ પણ વરરાજા ના પરિધાન માં સજ્જ બહાર ઉતર્યો બધી સ્ત્રીઓ અને છોકરીઓ તો સ્વપ્નિલ ને જ જોઈ રહી " ઓહો .... જો તો ખરી કેવો રૂપાળો લાગે છે " બધી સ્ત્રીઓ એક બીજા સાથે વાત કરી રહીઅહીં વિધી એ પણ ઘુંઘટો ઉપર કરીને પોતાના થનાર પતિ ને જોયો અને જોતી જ રહી ગઈ ." આજે આ હંમેશ માટે મારા થઈ જશે "