સ્વપ્નિલ - ભાગ 13

  • 414
  • 174

વિધી શરમાઈ ગઈ ." નઈ પણ વનિતા બેન તમે છોકરો એક દમ સરસ પસંદ કર્યો છે આવો તો તમે આખી દુનિયા માં ફાનસ લઈને શોધવા જાત તો પણ ના મળત " બીજી બાઈ બોલી . " હા તો મારી દીકરી ના ભાગ્ય જ એવા પ્રબળ છે તો " શીતલ બેન બોલ્યાં ." હા હો , મારી દીકરી ને સાસરા પક્ષ માં પણ સાસુ સસરા કે નણંદ દેર કાઈ પળોજણ નહિ . છોકરા ના કાકા કાકી પણ અલગ રહે છે . અને મારી દીકરી અને જમાઇ પણ અલગ રહે છે મારી દીકરી એક જ છે ઘર માં . સ્વપ્નીલ અને તેના ઘર