સ્વપ્નિલ - ભાગ 12

  • 1.3k
  • 780

" તો એમાં મારી દીકરી ને આમ હેરાન કરવાની " શીતલ બેન બોલ્યાં ." તમે નામ ક્યો તો હું મહેંદી માં લખું " મેહંદીવાળી બોલી ." સ્વપ્નિલ " વનિતા બેન બોલ્યાં ." શું " મેહંદીવાળી એ પૂછ્યું ." સ્વપ્નિલ નામ છે અમારા જમાઇ નું અને વિધી ના થનાર પતિ નું  " વનિતા બેન બોલ્યાં ." તો હું લખી નાખું છું સ્વપ્નિલ મહેંદી માં " મેહંદીવાળી નામ લખતાં બોલી ." હા લખી નાખો તમતમારે " વનિતા બેન હસતા હસતા બોલ્યાં ." નામ બહુ સરસ છે જમાઇ નું પણ સ્વપ્નિલ નામ નો અર્થ શું થાય " કોઈ બાઇ એ પૂછ્યું ." સ્વપ્નિલ