" હમ " વિધી રૂમ માં જતી રહી .વિધી ને થયું કે આ બધા માં તેની કાકી જ તેની મદદ કરી શકે તેમ છે .વિધી પોતાના રૂમ માં બેઠી હતી ત્યાં શીતલ બેન બાર ગામડે ગયા હતા તેમને ઘેરે આવી ને વાવડ મળ્યા કે તેમની દીકરી વિધી ના લગ્ન નક્કી કરો દીધા છે .તે સીધા જ વિધી ના રૂમ માં આવ્યા અને પોતાની દીકરી ને ભેટ્યા ." અભિનંદન બેટા , મારી દીકરી ના લગ્ન થવાના છે નઈ . હુ અને તારા કાકા તો ગામડે ગયા હતા . અમે અત્યારે આવ્યા ત્યારે તારા મમ્મી એ અમને આ શુભ સમાચાર દીધા .