તે રાત્રે ઉપર થી કપડાં લેવા અગાસી પર ગઈ ત્યાં તેણે નીચે જોયું તો પેલો છોકરો બુલેટ સાઇડ માં પાર્ક કરી તેના પર બેઠો હતો .તેણે થોડું જ્યોતિ ના ઘર તરફ જોઈ મોટી સ્માઈલ કરી અને જતો રહ્યો ..વિધી એ પણ સ્માઈલ કરી ........વિધી ખુશી ખુશી નીચે આવી .આમ પેલો છોકરો ઘણી વાર ત્યાં જ વિધી ના ઘર તરફ બુલેટ પર બેસેલો જોવા મળતો વિધી ના ઘર તરફ વિધી જ્યારે અગાસી પર હોઈ ત્યારે એક મોટી સ્માઈલ કરી જતો રહેતો .વિધી ની રોજ આવી હરકતો જોઈ વનિતા બેન વિચારી રહ્યા કે આ વિધી કેમ આવું કરે છેવનિતા બેન એ આ