સૂર્ય આથમી જ ગયો હતો અને રાતરાણી પોતાના આગમન ની તૈયારી માં જ હતી ત્યાં અચાનક જ પેલા છોકરાં એ વિધી ને પોતાની તરફ ખેંચી " શું કરો છો " વિધી શરમાતા શરમાતા બોલી " કાઈ નઈ મારી વિધી ને મારી બનાવું છું " પેલો છોકરો વિધી ની આંખો માં આંખો પરોવતા બોલ્યો " હા હો આટલો પ્રેમ કરો છો તમારી વિધી ને કે એના વિશે બધુ જાણી લીધું અને આજ સુધી પોતાનું એક નામ પણ નથી કહ્યું " વિધી શરમાતા બોલી " કેમ નામ જાણી ને શું કરીશ ? કહીશ તો તું મને ભૂતડું જ ને " પેલો છોકરો મસ્તી કરતા બોલ્યો ." ના