સ્વપ્નિલ - ભાગ 8

  • 744
  • 414

“ આજ એ સમય આવી ગયો છે ”  વિધી ની આંખો માં કંઇક અજીબ જ લાગણીઓ નો પ્રવાહ હતો .“ હા તો બોલ ” પેલો છોકરો બોલ્યો .“ તને હંમેશા એ પ્રશ્ન રહે છે ને કે હું તને હંમેશા આમ કેમ જોવ છું ” વિધી બોલી“ હા ” પેલો છોકરો બોલ્યો .“ સત્ય તો એ છે કે હુ તારા માં મારો કોઈ સામાન્ય મિત્ર નહિ પણ એક પતિ જોઉં છું . મે તને ક્યારેય મિત્ર ની નજરથી જોયો જ નથી હુ તો તને હંમેશા એક પ્રેમિકા ના દૃષ્ટિએ જોઉં છું .”પેલો છોકરો વિધી ને જ એક્ટસ જોઈ રહ્યો ..........“ હા