સ્વપ્નિલ - ભાગ 7

  • 516
  • 266

" ના હો બેટા , દીકરી તો પારકી થાપણ કેહવાય એને ઘર માં થોડી હંમેશા માટે રખાય . અહિયાં તો તું ફક્ત દીકરી હતી ત્યાં તુ લગ્ન કરીને ને જઈશ તો તારે પત્ની , ભાભી અને માટે કેટ કેટલા રૂપ માં બધા ની સેવા કરવાની છે . હા બેટા હંમેશા યાદ રાખજે કે એ પણ તારો જ પરિવાર છે સાસુ સસરા ને માં બાપ અને નણંદ દિયર ને પોતાના ભાઈ બહેન સમજી ને હંમેશા સાચવજે અને પોતાના માં બાપ ની ઈજ્જત વઘાર જે . " જશવંત ભાઈ વિધી ને પોતાની પાસે બેસાડી ને સમજાવી રહ્યા " વાંધો નઈ પપ્પા હું તમારી