શ્યામ રંગ...લગ્ન ભંગ....25

(512)
  • 2k
  • 1.1k

આરાધના અનંતને સતત ફોન કરી રહી હતી પરંતુ અનંત ફોન ઉપાડી રહ્યો ન હતો. બધાની વચ્ચે આરાધનાની આંખો માત્ર અનંતને શોધી રહી હતી.પરંતુ અનંત ક્યાંય દેખાઈ રહ્યો ન હતો.આરાધનાના દિવસનો આ બેચેની માં જ પૂરો થઇ ગયો.   આજના દિવસની કસમકસે આરાધનાની અંદર તોફાન ઉભુ કર્યુ હતુ.આજના દિવસે અનંત અને અમનનુ વર્તન આરાધના માટે ખૂબજ અજુગતું હતું.આરાધના પોતાની જાતને દોરાહા(વિરુધ્ધ દિશામાં જતા બે રસ્તા) પર ઉભી હોય એવું અનુભવી રહી હતી.              આખી રાત આરાધનાએ બસ આજ કસમકસ માં કાઢી.એક બાજુ તેનો બાળપણનો દોસ્ત અનંત હતો જેની સાથે બાળપણથી લઈ યુવાની સુધીની સુખ દુઃખની રમતગમતની, સફર