અણગમતો નિર્ણય

  • 538
  • 196

પ્રાચી ઘર છોડી ને નીકળતી જ હતી કે નિશા એ રોકી .કહું છું હજુ એકવાર વિચારી લે . આમ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાય. ઘર વિખાઈ જાય. ને  મને ખબર છે તું ભાંગી પડીશ. હું હવે બાકી જ ક્યાં રહી છું કે ભાંગી પડીશ. છેલ્લા કેટલાય મહિનાથી તો ટુકડે ટુકડે ભાંગી જ ગઈ છું ને! હવે બાકી બચેલી છું એ ને બચાવવા જ આ નિર્ણય લીધો છે. તો આ તારો છેલ્લો  નિર્ણય છે. હા ને આ નિર્ણય અચાનક નથી લીધો. કેટલાય સમય થી એકલી પડેલી હું અને તરફડતી મારી યાદોં બંને એ મળી ને નિર્ણય લીધો છે. પણ ...તું જસ ને ચાહે છે. એના