યાદગાર જંગલ સફારી

(386)
  • 3.2k
  • 1
  • 1.1k

સફારી !!                     જંગલ સફારી મેં કરી હતી મારા જંગલી મિત્રો સાથે2016માં જ્યારે અમે બધા મિત્રો jim corbett ગયા હતા. અમે Jim Corbett પહોંચ્યા તો અંધારું થઇ ચુક્યું હતું. આજુબાજુનો માહોલ ખુબ ડરામણો લાગી રહ્યો હતો. જંગલમાં સામસામે બે હોટલ અને બે-ચાર છૂટા-છવાયા ઘર️️ હતા. રાત્રે હોટલમાં જમ્યા પછી હોટલના બગીચામાં બોનફાયર માટે બેઠા હતા. અને ત્યાં મોટું પ્રોજેક્ટર ️પણ લગાવેલું હતું. તેમાં જીમ કોર્બેટના જંગલના વાઘો નો ઇતિહાસ બતાવી રહ્યા હતા.જેને જોઈને already અમે થોડા ડરેલા હતા.બીજે દિવસે વહેલી સવારે તૈયાર થઈને અમે જંગલ સફારી માટે નીકળ્યા. જેવા જંગલ સફારીના ગેટ