{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે રેખા સાગરને ગુસ્સામાં બગીચામાં મળવા બોલાવે છે. હવે જુઓ આગળ.. }સાગર : તે મને આમ અહીં બગીચામાં કેમ બોલાવ્યો ?રેખા : ( જરા ગુસ્સામાં પૂછે છે. ) તારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે મને પ્રપોઝ કરવાની ? સાગર : ( રેખાનો ગુસ્સો જોઈ અચકાતા અચકાતા પૂછે છે. ) I am soryy but તારા માટે જે લાગણી મહેસુસ કરી તે કહી. થઈ શકે તો માફ કર જે.. રેખા : માફી શુ તને તો આજીવન કારાવાસ કરીશ..સાગર : શું કારાવાસ ? રેખા : હા કારાવાસ..સાગર : I am sorry..રેખા : sorry શુ