ફ્લેટ નંબર ૫૦૪

  • 968
  • 302

નવા ઘરનો એહસાસ જ અલગ હોય છે . આજ રોજ નવા ઘરમાં પહેલો દિવસ છે . બાળપણમાં  જે ઘર જે જગ્યા એ વીત્યુ હોય ત્યાં થી દૂર થવાની ઘટના એક બાળક જાણે ઘર થી દૂર હોસ્ટેલમાં જાય એવુ લાગી રહ્યુ છે. ઘણી મહેનત બાદ બધો સામાન સેટ કર્યોને રાહતનો શ્વાસ લીધો નવી જગ્યા અજાણ વસ્તી માં પોતાની જોવાની રીત પણ બદલાય જાય છે . ટોપ ફ્લોર છે . એટલે બારીની બાર ડોક્યુ કરી ક્યારેક બેસવાની મજા પણ અલગ છે . અને બીજી બાજુ જૂનુ ઘર મન થી દૂર થતુ નથી .. એ પંખાનો અવાજ હજી કાને ભટકાઈ છે જોકે આ નવા