પ્રેમની ઓળખ

  • 354
  • 114

પ્રેમ ની ઓળખઆજે પાર્થ નો જન્મદિવસ હોવાથી તે જગો-મગો (સરસ તૈયાર) થઈને ગાડીની વાટ જોતો હતો. જો કે પાર્થ પટેલ અમદાવાદ જિલ્લાનો ડે.કલેકટર હોવાથી સરકારના કામનું પ્રેસર હોય એ રજા ભોગવી શકતો નહીં..એ જન્મદિવસ માટે રજા લેવા મે.કલેકટર સાહેબ પાસે ગયો તો એ બોલ્યા કે જન્મદિવસ છે તો કામ ડબલ કરવાનું ભાઈ રજા નહિ મળે. પછી તો પાર્થ એ મનોમન વિચાર્યું કે કલેકટર સાહેબ રજા નહીં આપે એ ખબર હતી તોય રજા લેવા આવી ગયો. સાવ બુદ્ધિ વગરનો.. એટલે આજે જન્મદિવસ હોવા છતાંય ઓફિસે જવાનું હતું. એટલી વાર માં જ ડ્રાઈવર બહાર ગાડી લઈને આવી ગયો અને પાર્થ એની પત્નિ